કાચની કહલી

      વર્ષો પૂર્વે અમારા ગામનો એક ડોસો પોતાના દીકરાને ત્યાં મુંબઈ રહેવા ગયો હતો. મુંબઈમા ત્યારે નવી નવી વીજળીની શરુઆત થઈ હતી. ડોસાને વીજળી અંગે સ્વાભાવિક જ કશી ગતાગમ ન હતી. દીવાલ પર સળગતા બલ્બને જોઈને ડોસો અવાક્  બની ગયો. તે અધ્ધર શ્વાસે બલ્બને જોઈ રહ્યો પછી તેણે ગામઠી ભાષામાં પૂછ્યું, “પોયરા, આ કાચની કહલીમાં દીવો હલગે એ વાત હાચી… પણ તું મને એ હમજાવ કે એમાં ઘાસલેટ કાંથી પૂરે  ને  દીવ્હારી કાંથી ઠેપે…?”

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

 

    

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s