(બીજી અગત્યની જાહેરાત)

       અગાઉ અમે ઈન્ટરનેટ પરથી ઈન્ટરવ્યૂ વિભાગ શરુ કરવા અંગે જાહેરાત કરી હતી. મિત્રો, તે ‘શુભારંભ પ્રયોગ’ની ઘડી આવી પહોંચી છે. ૪૫ વર્ષોથી   અમેરિકામાં સ્થાયી થયેલા ડૉ. અરવિંદભાઈ લાપસીવાલા કે જેઓ ડૉકટર, લેખક, ચિત્રકાર, ગીતકાર, ફિલોસોફર, બીઝનેસમેન અને બિલ્ડર જેવી બહુમુખી પ્રતિભા ધરાવે છે, તેમનો રસપ્રદ ઈન્ટરવ્યૂ તા. ૧૬.૦૫.૧૬ ને સોમવારના દિને અમારા બ્લોગ : dineshpanchalblog.wordpress.com પર રજૂ થશે.

     મિત્રો, શુભેચ્છકો, ઈમેલ ફ્રેન્ડસ, અને ફેસબુકના અમારા હજારો મિત્રોને વિનંતી કરીએ કે ઈન્ટરવ્યૂ અંગેના આપના પ્રતિભાવો ડૉ. અરવિંદભાઈને અવશ્ય મોકલશો. અમને પણ તમારા પ્રતિભાવની પ્રતિક્ષા રહેશે.

ડૉ.અરવિંદભાઈનું સરનામુ:

ડૉ. અરવિંદ લાપસીવાલા,

(MD, MBA, CPE, FACS, FRCS, FICS)

કૉવિના, કેલિફોર્નિયા, યુ.એસ.એ.

ઈમેલ: alapsimd@yahoo.com

Mo : +1(626)675-5645

 

  • wordpress.com

અમારો Mo : 94281 60508

Leave a comment