ઓશો અને ઈશ્વર

 ઓશો અને ઈશ્વર

       ઓશોએ કહ્યું છે: ‘શું ઈશ્વરનું અસ્તિત્વ એ તમારી જિંદગીનો પ્રાણપ્રશ્ન છે? ઈશ્વરના મુદ્દા પર તમારું કયું કામ અટકી રહ્યું છે? ઈશ્વર હોય કે ના હોય તમે જેવા છો તેવા જ રહેવાના છો. જે રીતે હંમેશાં ઓફિસે જાઓ છો તે રીતે જવાના છો. તે જ રીતે પત્ની જોડે લડશો… તે જ રીતે બાળકોને મારશો… તે જ રીતે ટૅક્ષની ચોરી કરશો… તે જ રીતે શિવરાત્રિની ભાંગ પીશો… તે જ રીતે જન્માષ્ઠમીએ જુગાર રમશો…! બોલો, શું ફેર પડે છે તેના હોવા ન હોવાથી?’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s