કુંભમેળાથી ય ચડિયાતો વિજ્ઞાનમેળો

            વિજ્ઞાનમેળાની ઉપયોગીતા જાણ્યા પછી સમજાય છે કે એક વિજ્ઞાનમેળાની તોલે કરોડો કુંભમેળા પણ ન આવી શકે. અને એક સાયન્ટીસ્ટની તોલે લાખ ધર્મગુરુઓ પણ ન આવી શકે. પૃથ્વીલોકના કુરૂક્ષેત્રમાં મનુષ્ય નામનો અર્જુન સુખ માટે યુદ્ધ લડી રહ્યો છે. વિજ્ઞાન અને ટૅક્નોલોજી એ રથના બે પૈંડા છે અને બુદ્ધિ કૃષ્ણ બનીને એ રથ હાંકી રહી છે. તમારે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે તમારી અંદર રહેલા દુર્યોધન કે દુશાસન સખણા રહે. આટલુ કરશો તો સો ટકા જીત તમારી…!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s