ભારતની બે સંપત્તી : હળપતિ અને ઉદ્યોગપતિ

ભારતની બે સંપત્તી : હળપતિ અને ઉદ્યોગપતિ

       કહેવાય છે કે રોટલો ઘડવા કરતાં રળવાનું કામ અઘરુ છે. કોઇનું ઘર ભાંગવા કરતાં તેની જિંદગી આબાદ કરવાનું કામ કઠિન હોય છે. હાસ્ય અભિનેતા જ્હોની લિવરે તેમના ઇન્ટરવ્યૂમાં એક પંક્તિ કહી હતી: ‘આદમી તૂટ જાતા હૈ એક ઘર બનાનેમેં… લોગ કયૂં લગે રહેતે હૈં બસ્તિયાં ઉજાડનેમેં…?’  એક ગરીબ લારીવાળાએ એકવાર કહેલું: ‘પેટ ખાલી હોય અને લારી ભરેલી હોય ત્યારે લારી ધકેલવાનું જોર પગમાં નથી હોતું. પણ પેટની પીડામાંથી મુક્ત થવા માટે પગ થાક્યા હોવા છતાં બળ એકઠું કરીને આગળ વધે છે.’ આપણું રાષ્ટ્ર હળપતિ અને રાષ્ટ્રપતિના ખભા પર ઊભું છે.  ખેતીથી રોટી  પેદા થાય છે. અને ઉદ્યોગથી રોટી પકવવાની તવી પેદા થાય છે. ગરીબી સામે ટકી રહેવાની હિંમત આપમેળે પેદા થતી નથી, પેદા કરવી પડતી હોય છે!

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s