ન્યૂટનનો નમૂનેદાર જવાબ

       સર આઈઝેક ન્યૂટન આસ્તિક વિજ્ઞાની હતા. તેમનો એક મિત્ર નાસ્તિક હતો. તે હંમેશા કહ્યા કરતો: ‘આ બ્રહ્માંડ સ્વયંભૂ રીતે અસ્તિત્વમાં આવેલું છે. કોઈ ભગવાને એની રચના કરી નથી.’ એક દિવસ ન્યૂટને બ્રહ્માંડનું એક મોડેલ તૈયાર કર્યું. એમાં ચંદ્ર, પૃથ્વી, તારાઓ, સૂર્ય, ગ્રહો, વગેરે પરિભ્રમણ કરતાં હતાં. એ બધાં વચ્ચેનું અંતર બરાબર જળવાયેલું હતું. ન્યૂટને એ મોડેલ પેલા નાસ્તિક મિત્રને બતાવ્યું. મિત્ર મોડલ જોઈને ખૂબ પ્રભાવિત થઈને બોલી ઊઠ્યા: ‘અરે…! આટલું અદભૂત અને પરફેક્ટ મોડલ કોણે બનાવ્યું…?’ ન્યૂટનનો જવાબ સાંભળવા જેવો છે. ન્યૂટને વ્યંગમાં કહ્યું: ‘એ તો સ્વયંભૂ અસ્તિત્વમાં આવ્યું છે…!’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s