એક અગત્યની જાહેરાત

  એક અગત્યની જાહેરાત

005.JPG

                                    (નાટ્યકલાકાર  શ્રી નરેન્દ્ર મસરાણી)

                 સાહિત્ય, સંગીત અને કલામાં જેમણે મૂઠીઊંચેરુ સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા મહાનુભાવોની પ્રેરણાદાયક વાતો અમે આ ‘ઈન્ટરવ્યૂ’ વિભાગમાં રજૂ કરીએ છીએ. ટીવી તથા નાટ્યકલાકાર એવા શ્રી નરેન્દ્ર મસરાણીના ઈન્ટરવ્યૂથી એનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. કોણ છે એ નરેન્દ્ર મસરાણી…?

સ્ટુડિયોના સહેલાણી…!
નાટકના નટશિરોમણી…!
કેમેરાના કલાણી…!
ઉત્તમ અભિનય ને મીઠી વાણી…!
નામ એનું નરેન્દ્ર મસરાણી…!!

         મુંબઈના એક ધુરંધર નાટ્યકર્મીના જીવનની સંઘર્ષભરી કથાનો પ્રથમ એપિસોડ શુક્રવાર તા. 15-07-16ના દિનેથી વાંચવાનુ ન ચૂકશો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s