લવની લગામ અને ઘરડો ઘોડો

     આંતરિક સૌંદર્યને ઉમરનો બૂઢાપો નડતો નથી. યુવાન વયે સફરજન જેવો ગોળમટોળ દેખાતો ચહેરો બૂઢાપામાં ખારેક જેવો કરચલીવાળો થઈ જાય છે. દોસ્તો, માણસને એ કુરૂપતાનો પણ કોઈ અફસોસ ના રહે જો એ કાળા પડી ગયેલા હોઠમાંથી મધમીઠા શબ્દો નીકળતા હોય. ઊંડી ઉતરી ગયેલી આંખોમાંથી અત્તરની સોડમ જેવી સ્નેહભાવના ટપકતી હોય. દેખાવમાં ડોસો લાગતો માણસ સ્વભાવે મધમીઠો હોય. તમારા ખિસામાં પેરીસના અત્તરથી મઘમઘતો રુમાલ હશે તો તે કોઈને દેખાશે નહીં પણ આખો ઓરડો તેનાથી મઘમઘી ઊઠશે. તમારું આંતરિક સૌંદર્ય રૂમાલની જેમ છૂપી મીલકત ગણાય. તમારામાં આંતરિક સૌંદર્ય હશે તો તમારું સમગ્ર જીવન મહેકી ઊઠશે. અમેરિકન સેક્સોલોજીસ્ટ ડૉ. હેવલોક એલિસે કહ્યું છે, ‘જો લવની લગામ હાથમાં હોય તો ઘરડો ઘોડો પણ રેસ જીતી જાય છે!’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

2 thoughts on “

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s