ગાંધીના ગળે ઘંટીનું પડિયુ

     જ્યોર્જ બર્નાડ શોએ કહેલું: ‘મહાન માણસોને તેમની મહાનતા બદલ શી સજા કરવી તેની ગતાગમ ન હોવાથી નસીબ તેમને ચેલાઓ આપીને સજા કરે છે.’ અમારા મિત્ર બચુભાઈ એમાં થોડો ફેરફાર કરીને કહે છે, ‘મહાન માણસોને મળતા માનસન્માનને કારણે તેઓ હવામાં ઉડવા ન લાગે તે માટે ઈશ્વર તેમને ગળે ઘંટીના પડિયાઓ બાંધી આપે છે. એ પડિયાઓ એટલે તેમના ચેલાઓ! એક દંભી ગાંધીવાદી એટલે ગાંધીજીના ગળે લટકતું ઘંટીનું પડિયુ…!’

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s