અમેરિકામાં યુવાપેઢીનું પ્રેમસ્વાતંત્ર્ય

        અમેરિકાની વિચિત્રતા તો જુઓ. પોતાની યુવાન દીકરીને બોયફ્રેન્ડ ના હોય તો માબાપની ઊંઘ ઊડી જાય છે. એવું લાગે છે જાણે અમેરિકામાં કૌમાર્યભંગ એ યુવાપેઢીની મહામૂલી પ્રતિષ્ઠા ન હોય…!! ત્યાં ટીવી પર જાહેરાતો આવે, તમારા ટીનેજર બાળકોને વિજાતીય મિત્ર ન હોય તો તે નોર્મલ નથી. ઉપાય માટે અમારી પાસે આવો. આપણે આવું હજમ ના કરી શકીએ. અમેરિકાના માબાપોએ એ પ્રકારના યુવાવલણને સ્વીકારી લીધું છે. (ન સ્વીકારે તો ક્યાં જાય…?)

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

One thought on “અમેરિકામાં યુવાપેઢીનું પ્રેમસ્વાતંત્ર્ય

  1. “અમેરિકાના માબાપોએ એ પ્રકારના યુવાવલણને સ્વીકારી લીધું છે
    તોય તે આ યોગ્ય તો નથી જ લાગતું…. 

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s