ઘડપણ હરડેયુક્ત ના હજો…!

        કુદરતની કોર્ટમાંથી અમારા નામે હજી સુગરનું સમન્સ નીકળ્યું નથી એથી દીવાળીમાં અમે મીઠાઈ ખાવાનો ગળ્યો ગુનો આચરી લઈએ છીએ. એવા ઘણા ગુનાઓ કુદરતની કૃપા વિના ક્યાં શક્ય બને છે? સુરતમાં કમસે કમ બે સાહિત્યકારોને અમે ઓળખીએ છીએ, જેઓ ૮૨ વર્ષે ય બાસુંદી ઝાપટી શકે છે. કુદરતે ગળપણ જોડે તેમનું સગપણ કાપ્યું નથી. બાકી મોટાભાગના ઘડપણો ગળપણયુક્ત નહીં ચૂરણ અને હરડેયુક્ત હોય છે.

dineshpanchal.249@gmail.com

dineshpanchalblog.wordpress.com

Advertisements

5 thoughts on “ઘડપણ હરડેયુક્ત ના હજો…!

 1. કુદરતની ક્રુપા આપના સ્વાસથ્ય પર વરસતી રહેઅને “ગળ્યા ગૂના” કરતા રહો એ  પ્રભુ પ્રર્થના.

  Like

 2. એકાદ મહીના પછી શેર કરીશ..

  ​

  Sent with Mailtrack

  2017-02-17 7:33 GMT+05:30 dineshpanchalblog :

  > dineshpanchalblog posted: ” કુદરતની કોર્ટમાંથી અમારા નામે હજી
  > સુગરનું સમન્સ નીકળ્યું નથી એથી દીવાળીમાં અમે મીઠાઈ ખાવાનો ગળ્યો ગુનો આચરી
  > લઈએ છીએ. એવા ઘણા ગુનાઓ કુદરતની કૃપા વિના ક્યાં શક્ય બને છે? સુરતમાં કમસે કમ
  > બે સાહિત્યકારોને અમે ઓળખીએ છીએ, જેઓ ૮૨ વર્ષે ય બાસુંદી ઝાપટી શક”
  >

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s