માણસને મરણોત્તર સજા કેમ ન કરી શકાય…? એકવાર લારી પર તળાતા ભજીયા જોઈ અમે ઉમળકાભેર તે તરફ ફંટાતા હતા, ત્યાં અમારુ બાવડું ઝાલીને બચુભાઈએ અમને મુખ્ય માર્ગ પર વાળતાં કહ્યું: “એ ભજીયામાં હનુમાનજીના આશીર્વાદ ભળ્યા છે. એથી એવા ભજીયા હનુમાનભક્તોના ગળે જ ઉતરે આપણા ગળે નહીં…!” એમની વાત ન સમજી શક્યાનો ભાવ અમારા ચહેરા પર આવી ગયો એટલે બચુભાઈએ સ્પષ્ટતા કરી: ‘વાત સાંભળો. હનુમાનજીના મંદિરમાં મૂર્તિ પર લોકો જે તેલ ચઢાવે છે તે બધું તેલ પૂજારી નીક વાટે બહાર એક બરણીમાં એકઠું કરી લે છે પછી પાછલે બારણેથી ભજીયાની લારીવાળાને વેચી દે છે. એવા સીંદુરિયા ભજીયાથી હનુમાનજીના ભક્તો બચી જાય પણ આપણું તો ગળુ પકડાય…! કદાચ હનુમાનજી ધરતી પર અવતરે અને તેમને ભજીયા ખાવાની ઈચ્છા થાય તો તેઓ પણ આ ‘મહાન’ ભારતમાં એવા સીંદુરિયા ભજીયાથી બચી ના શકે. વિચાર આવે છે માણસને મરણોત્તર એવોર્ડ આપી શકાતો હોય તો મરણોત્તર સજા કેમ ન થવી જોઈએ. અર્થાત સમાજમાં જૂઠાણુ ફેલાવવા બદલ કલમ ૪૨૦ લાગુ પડતી હોય તો સ્વ. રાજીવ ગાંધીને ‘મેરા ભારત મહાન’ની અફવા ફેલાવવા બદલ દફા ૪૨૦ લાગુ પાડવી જોઈએ. dineshpanchal.249@gmail.com dineshpanchalblog.wordpress.com Mo:9428160508

One thought on “માણસને મરણોત્તર સજા કેમ ન કરી શકાય…? એકવાર લારી પર તળાતા ભજીયા જોઈ અમે ઉમળકાભેર તે તરફ ફંટાતા હતા, ત્યાં અમારુ બાવડું ઝાલીને બચુભાઈએ અમને મુખ્ય માર્ગ પર વાળતાં કહ્યું: “એ ભજીયામાં હનુમાનજીના આશીર્વાદ ભળ્યા છે. એથી એવા ભજીયા હનુમાનભક્તોના ગળે જ ઉતરે આપણા ગળે નહીં…!” એમની વાત ન સમજી શક્યાનો ભાવ અમારા ચહેરા પર આવી ગયો એટલે બચુભાઈએ સ્પષ્ટતા કરી: ‘વાત સાંભળો. હનુમાનજીના મંદિરમાં મૂર્તિ પર લોકો જે તેલ ચઢાવે છે તે બધું તેલ પૂજારી નીક વાટે બહાર એક બરણીમાં એકઠું કરી લે છે પછી પાછલે બારણેથી ભજીયાની લારીવાળાને વેચી દે છે. એવા સીંદુરિયા ભજીયાથી હનુમાનજીના ભક્તો બચી જાય પણ આપણું તો ગળુ પકડાય…! કદાચ હનુમાનજી ધરતી પર અવતરે અને તેમને ભજીયા ખાવાની ઈચ્છા થાય તો તેઓ પણ આ ‘મહાન’ ભારતમાં એવા સીંદુરિયા ભજીયાથી બચી ના શકે. વિચાર આવે છે માણસને મરણોત્તર એવોર્ડ આપી શકાતો હોય તો મરણોત્તર સજા કેમ ન થવી જોઈએ. અર્થાત સમાજમાં જૂઠાણુ ફેલાવવા બદલ કલમ ૪૨૦ લાગુ પડતી હોય તો સ્વ. રાજીવ ગાંધીને ‘મેરા ભારત મહાન’ની અફવા ફેલાવવા બદલ દફા ૪૨૦ લાગુ પાડવી જોઈએ. dineshpanchal.249@gmail.com dineshpanchalblog.wordpress.com Mo:9428160508

  1. મરણૉત્તર સન્માનૉ ને ઇનામોની લ્હાણી થાય જ છે ને? તેમ મરણોત્તર સજાઓના મેળાવડા પણ થાય તો….લાયક પાત્રો તો મળી જ રહે.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s