અગત્યની જાહેરાત

 

        નવસારીના નેત્રતબીબ ડૉ. અશોક શ્રોફના ઈન્ટરવ્યૂ અંગે મળેલા અનેક પ્રતિભાવો એક સાથે રજૂ ન થઈ શક્યા તેનો અફસોસ છે. (અમારા લેપટોપમાં આવેલી કેટલીક ગરબડને કારણે એવું થયું છે) અનેક વાચકોએ ફરિયાદ કરી કે અમારો પ્રતિભાવ કેમ રજૂ ન કર્યો…?? એમની ફરિયાદના નિવારણ માટે અમે તા. 29-06-17 ના ગુરુવારના દિને ‘પ્રતિભાવ’નો આખરી અને અંતિમ એપિસોડ રજૂ કરીશું. વાચકોને ખાસ વિનંતિ કે જેમના પ્રતિભાવો રજૂ નથી થઈ શક્યા તેમના પ્રતિભાવો તો તેમાં રજૂ થશે જ પરંતુ જેઓ પ્રતિભાવ મોકલવા ઈચ્છતા હોય તેઓ સમયસર (તા.28-06-17)સુધીમાં પ્રતિભાવો મોકલી આપશે તો અમને તે યોગ્ય રીતે સમાવી લેવાનો અવકાશ મળી શકશે. તમામ વાચક મિત્રોના હાર્દિક આભાર સહ….

                                                                                –દિનેશ પાંચાલ

dineshpanchal.249@gmail.com Mo:9428160508  dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s