બીજી ખાસ અગત્યની જાહેરાત

 

       નવસારીના નેત્રતબીબ ડૉ. અશોક શ્રોફના ઈન્ટરવ્યૂ અંગે દિલગીરીપૂર્વક જણાવવાનું કે લેપટોપમાં છેલ્લી ઘડીએ ઉદ્ભવેલી ટેક્નીકલ ગરબડને કારણે અમને જે મેસેજ મળ્યા હતા તે ‘વૉટ્સેપ’ પરથી નીકળી ગયા છે. વાચકમિત્રોને નમ્ર વિનંતી કે અમને તે ‘પ્રતિભાવો’ ફરીથી મોકલી આપવા કૃપા કરશો. કેટલાક મિત્રોએ મેસેજનો ઓડિયો મોકલ્યો છે. અમારે માટે તેમના અવાજનું લખાણમાં રુપાંતર કરવાનું પણ મુશ્કેલ છે. એથી તમામ મિત્રોને આગ્રહભરી વિનંતી કે તેમના નામ અને વૉટ્સેપ નંબર વ્યવસ્થિત મળી શકશે તો પ્રતિભાવમાં જે તે વ્યક્તિનો નામોલ્લેખ કરવાનું શક્ય બનશે.

                     –દિનેશ પાંચાલ

dineshpanchal.249@gmail.co Mo: 94281 60508 dineshpanchalblog.wordpress.com

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s